Get App

આઈટી સેક્ટરમાં ક્યાં છે તક, જાણો નિષ્ણાતો પાસેથી આઈટીમાં રોકાણ કરવું કે નહીં

આગળ જાણકારી લઇશું બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા અને અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2022 પર 6:03 PM
આઈટી સેક્ટરમાં ક્યાં છે તક, જાણો નિષ્ણાતો પાસેથી આઈટીમાં રોકાણ કરવું કે નહીંઆઈટી સેક્ટરમાં ક્યાં છે તક, જાણો નિષ્ણાતો પાસેથી આઈટીમાં રોકાણ કરવું કે નહીં

આઈટી સેક્ટરમાં પાછલા સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનાની અંદર જો કઈ પણ અમુક ચિંતા જનક સમાચાર આવ્યા હતા. જેથી આઈટી સેક્ટર પર ચર્ચા કરીશું. આગળ જાણકારી લઇશું બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા અને અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતા પાસેથી.

બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલાનું કહેવું છે કે ભારતીય આઈટી પર ઓવરવેઈટનું સ્ટાન્સ યથાવત્ રહ્યું છે. આવક અને માર્જિન અનુમાન વધુ ઘટાડો નહીં આવે. માર્જિન માટે ખરાબ કરતા સારી બાબતો વધુ છે. એન્ટરપ્રાઈસ સર્વસ ખરીદવું સંકેત કે ટેક બજેટ ઘટ્યા છે. માર્કેટમાં નવી ભરતી ઘટી, ગયા વર્ષના વેતનના સ્તર નહીં ટકે.

આઈટી સોફ્ટવેર જોબ ઈન્ડેક્સ જુલાઈમાં 7 ટકા વધ્યો છે. એક્ઝિક્યુશન કોસ્ટ ઓછી થતાં નાણાકીય વર્ષ 2024 માં માર્જિન વધશે. ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક પસંદગીની કંપનીઓ રહી શકે છે. કર્મચારીઓમાં વધારો માર્જિન માટેનું મહત્વનું સંકેત જોવા મળી રહ્યા છે.

બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલાની પસંદગીના શેર્સ -

એચસીએલ ટેક-

વેલ્યુએશન ઘણું સસ્તુ થયું છે. પ્રોડક્ટ પ્લેટફોર્મ અને R&Dથી વધુ આવક આવે છે. ઓપરેટિંગ માર્જિન હવે વધુ ઘટાડો જોવા નહીં મળે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

સાયન્ટ-

બધા સમાચાર

+ વધુુ વાંચો