EPFO Subscribers alert: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના કસ્ટમર્સ માટે બે મોટા સમાચાર સામે આવ્યા છે. કોવિડ એડવાન્સ ફંડ્સ ઉપાડવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે, જ્યારે એકાઉન્ટ ફ્રીઝ અને ડી-ફ્રીઝ કરવા માટે એસઓપી જારી કરવામાં આવી છે.
અપડેટેડ Dec 29, 2023 પર 04:18