Gold Rate 17 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે બુધવારે સોનાની કિંમત 63,000 રૂપિયાની ઉપર કારોબાર કરી રહી છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,4800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.