FASTag annual pass : 15 ઓગસ્ટથી, NHAIનો FASTag વાર્ષિક પાસ 3,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે જે 1 વર્ષ અથવા 200ટ્રિપ માટે ટોલ ફ્રી રહેશે. તે ફક્ત ખાનગી કાર, જીપ અને વાન માટે જ ઉપલબ્ધ રહેશે. તેનો પ્રતિ ક્રોસિંગ સરેરાશ 15 રૂપિયાનો ખર્ચ થશે. આનાથી ખર્ચમાં 80 ટકા સુધીની બચત થશે
અપડેટેડ Aug 14, 2025 પર 06:16