આ ફેરફારો કરદાતાઓ માટે રિટર્ન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે કરદાતાઓ આયકર વિભાગની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.inની મુલાકાત લઈ શકે છે.