JP મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1695 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે YTD આઉટપરફોર્મ છતાં વેલ્યુએશન વ્યાજબી છે. જિયો, રિટેલ બિઝનેસના હોલ્ડિગ કંપની ડિકાઉન્ટ હજુ પણ વધુ છે. O2Cમાં સારા માર્જિન, ટેરિફમાં સંભવિત વધારો અને સારા રિટેલ ગ્રોથનો સપોર્ટ મળશે.
અપડેટેડ Aug 21, 2025 પર 10:13