Latest Brokerage News | page-4 Moneycontrol
Get App

Brokerage News

Broker's Top Picks: પીએનબી, હ્યુન્ડાઇ, ફર્સ્ટસોર્સ છે બ્રોકરેજના રડાર પર

નુવામાએ હ્યુન્ડાઈ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2417 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એક્સપોર્ટ માર્જિનમાં ગ્રોથ છે. તહેવાર સિઝન અને ટેક્સ કટની માંગમાં સુધારો થવાની અપેક્ષા છે. સ્થાનિક માંગમાં ઘટાડો થવાથી FY26/27 માટે વોલ્યુમ અનુમાન 2-5% ઘટવાનો અંદાજ છે.

અપડેટેડ Jul 31, 2025 પર 10:32