Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નાના ઉદ્યોગો માટે કર મુક્તિ મર્યાદા હવે 2 કરોડ રૂપિયાથી વધારીને 3 કરોડ રૂપિયા કરવામાં આવી છે. કેટલાક પ્રોફેશનલ્સ માટે કર મુક્તિ મર્યાદા 50 લાખ ટર્નઓવરથી વધારીને 75 લાખ કરવામાં આવી છે.
અપડેટેડ Feb 02, 2023 પર 09:51