OXFAM Report: કોવિડ મહામારી પછી અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ખાસી વધી ગયું છે. ઑક્સફેમ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, 2022માં ભારતના ટૉપ 100 અમીરોની સંપત્તિ વધીને 54.12 લાખ કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ છે.