Budget 2023: હોમ લોનના ટેક્સ બેનિફિટના નિયમોમાં આ ફેરફાર 1 એપ્રિલ, 2023થી લાગૂ થઈ જશે. તમારે પાછલા વર્ષોમાં ક્લેમ કર્યા ડિડક્શન્સના રિકૉર્ડ રાખવાની જરૂર છે. ઘર વેચવા પર કેપિટલ ગેન્સના કેલકુલેશન માટે ઇનકમ ટેક્સ અધિકારી આ રેકોર્ડ્સ માંગી શકે છે.
અપડેટેડ Feb 03, 2023 પર 04:38