Budget 2025: દેશના ઘણા રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટીના દર ઊંચા છે. ભારતમાં ઘર ખરીદનારાઓ માટે આ એક મોટો નાણાકીય બોજ છે. તેને તર્કસંગત બનાવવા પર ભાર મૂકવો જોઈએ.