Budget Expectations 2024: સરકારે એજ્યુકેશન અને આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેના સિવાય આગામી 5 વર્ષમાં ભારત માટે પાણીની ઉપલબ્ધતા મોટી સમસ્યા બની રહેવાની છે. આ મિશન વોટર માટે સરકારે પૈસાની અલગ જોગવાઈ કરવી જોઈએ.