Budget 2024: વચગાળાનું બજેટ 2024 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે, જેમાં હવે અમુક દિવસ વેચ્યા છે. આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ચાર ટેક્સ નિયમોમાં ફેરફાર કરી શકે છે.