Budget 2024 : નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ટેક્સના મામલે ઘણા સુધારા કર્યા છે. આ હોવા છતાં, લાંબા ગાળાના મૂડી લાભ સંબંધિત કર નિયમોમાં ઘણી છટકબારીઓ છે. આ ખામીઓને દૂર કરવા માટે સરકાર પગલાં લઈ શકે છે. હાલમાં, લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સના સંદર્ભમાં વિવિધ સંપત્તિઓ માટે અલગ-અલગ નિયમો છે. જેના કારણે કરદાતાઓ મુંઝવણમાં રહે છે
અપડેટેડ Dec 14, 2023 પર 06:17