નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે જ્યારે નાણાપ્રધાન સામે આર્થિક વૃદ્ધિ વધારવાની સાથે સાથે મૂડી ખર્ચ વધારવાના પગલાં લેવાનો પડકાર છે.