ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ અને કેટરિંગ સુવિધાઓ પૂરી પાડતી IRCTC એ જૂન ક્વાર્ટરમાં ₹331 કરોડનો નફો નોંધાવ્યો છે. કામગીરીમાંથી આવક 4% વધીને ₹1,160 કરોડ થઈ છે.