સુંદરરામને જણાવ્યું હતું કે બેંકિંગ સાથે જોડાયેલા ડેરિવેટિવ ઉત્પાદનો યથાવત રહેશે. માસિક સમાપ્તિ તારીખે વોલ્યુમ આવવામાં સમય લાગશે. લોકો સાપ્તાહિક સમાપ્તિ તારીખથી ટેવાઈ ગયા હતા.