જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 29.7 ટકા ઘટીને 79 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 26.4 ટકા વધીને 2,241 કરોડ રૂપિયા પર રહી છે.