જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 36.7 ટકા વધીને 13,750.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 10,059 કરોડ રૂપિયા પર હતો.