Nestle India Q4 Result: કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2024-25 માટે શેર દીઠ ₹10 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે જેની રેકૉર્ડ ડેટ 04 જૂલાઈ 2025 ફિક્સ કરવામાં આવી છે.