કંપનીએ એ નથી જણાવ્યું કે તે કયા ભાવે હિસ્સો વેચી રહી છે. પરંતુ એક અંદાજ મુજબ, આ ડીલની કિંમત $2 બિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. નિવેદન અનુસાર, "આ ડીલ સાથે, અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલ્મરમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે.’