કન્સોર્ટિયમમાં શેર સહિતની ઑર્ડરબુક 27,000 કરોડ રૂપિયા છે. ઓર્ડરના Execution માટે ક્ષમતા વધારી રહ્યા છે. શિપિંગ બિલ્ડિંગને ફ્રેટ રેલ બિઝનેસ સેગમેન્ટ સાથે મર્જ કરવા પર વિચાર કરી રહી છે. કંપની 2 સેગમેન્ટ ફ્રેટ રેલ અને પેસેન્જર રેલમાં કામ કરી રહી છે.
અપડેટેડ Jun 19, 2023 પર 01:28