નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં ટ્યુબ ઈનવેસ્ટમેન્ટનો નફો 74.3 ટકા વધીને 312 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં ટ્યુબ ઈનવેસ્ટમેન્ટનો નફો 179 કરોડ રૂપિયા રહ્યો હતો.