Get App

Cosmic CRF IPO: ખુલી ગયો છે Cosmic CRFનો આઈપીઓ, ઇશ્યૂમાં પૈસા લગાવા પહેલા ચેક કરો સંપૂર્ણ ડિટેલ્સ

Cosmic CRF IPO: મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને રેલવેને કોલ્ડ-રોલ્ડ સ્ટેનલેસ સેક્શન સપ્લાય કરતી કંપની કૉસ્મિક સીઆરએફનો આઈપીઓ આજે ખુલ્યો છે. 60 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે 314-330 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેર પ્રીમિયમ ભાવ પર છે. ઈશ્યુમાં પૈસા રોકતા પહેલા ચેક કરો ઈશ્યૂની સંપૂર્ણ ડિટેલ્સ

MoneyControl Newsઅપડેટેડ Jun 14, 2023 પર 12:30 PM
Cosmic CRF IPO: ખુલી ગયો છે Cosmic CRFનો આઈપીઓ, ઇશ્યૂમાં પૈસા લગાવા પહેલા ચેક કરો સંપૂર્ણ ડિટેલ્સCosmic CRF IPO: ખુલી ગયો છે Cosmic CRFનો આઈપીઓ, ઇશ્યૂમાં પૈસા લગાવા પહેલા ચેક કરો સંપૂર્ણ ડિટેલ્સ

Cosmic CRF IPO: મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને રેલવેને કોલ્ડ-રોલ્ડ સ્ટેનલેસ સેક્શન સપ્લાય કરતી કંપની કૉસ્મિક સીઆરએફનો આઈપીઓ આજે ખુલ્યો છે. 60 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે 314-330 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેર પ્રાઈઝ બેન્ડના અપર પ્રાઈઝના હિસાબ થી 11 રૂપિયાના GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે ગ્રે માર્કેટથી મળ્યા સંકેતો કરતા કંપનીના ફંડામેન્ટલ્સ અને ફાઈનાન્શિયલના આધાર પર આઈપીઓમાં પૈસા રોકવાનો નિર્ણય લેવો જોઈએ.

Cosmic CRF IPOની ડિટેલ્સ

કૉસ્મિક સીઆફએફના 60 કરોડ રૂપિયાનો આઈપીઓમાં 16 જૂન સુધી બોલી લગાવી શકે છે. આ ઈશ્યૂ માટે 314-330 રૂપિયાના પ્રાઈઝ બેન્ક અને 400 શેરોનું લૉટ ફિક્સ કર્યા છે. તેના હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 18.22 લાખ નવા ઇક્વિટી શેરોને રજૂ કરવાની યોજના છે. ઈશ્યૂની સફળતા બાદ શેરનું અલોટમેન્ટ 21 જૂન ફાઇનલ થશે અને બીસએઈ-એનએસઈ પર તેના શેરોની એન્ટ્રી 26 જૂનએ થશે.

ઈશ્યૂની આવક માસ સર્વિસેઝ (Mas Services) છે. નવા શેરોના રજૂ કરવા માટે એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની હાજર મેન્યુફેક્ચરિંગ યૂનિટનો વિસ્તાર, વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરો કરવા, લોન ચુકાવા અને સામાન્ય કૉરપોરેટ ઇદ્દેશ્યને પૂરો કરવામાં રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો