મેડી અસિસ્ટે સ્ટૉક માર્કેટમાં જોરદાર એન્ટ્રી કરી છે. સ્ટૉક માર્કેમાં 23 જાન્યુઆરીએ કંપનીની લિસ્ટિંગ તેના આઈપીઓ પ્રાઈઝની સરખામણીમાં 11.24 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ છે. BSE પર કંપનીના શેર 460 રૂપિયા પર ખુલ્યા છે, જ્યારે તેની ઇશ્યૂ પ્રાઈઝ 418 રૂપિયા હતી. લિસ્ટિંગથી કંપનીના શેર ગ્રે માર્કેટમાં 8 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.