Get App

રોકાણકારોને હાથે લાગી નિરાશા, ઇશ્યૂ પ્રાઈઝથી નીચે લિસ્ટ થયા Landmark Carsના શેર

Landmark Cars share Price: કંપનીનો ઈશ્યુ માત્ર 3 ગુણા સબ્સક્રાઈબ થયો હતો અને ત્યારથી તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ સતત ઘટતું રહ્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Dec 24, 2022 પર 10:53 AM
રોકાણકારોને હાથે લાગી નિરાશા, ઇશ્યૂ પ્રાઈઝથી નીચે લિસ્ટ થયા Landmark Carsના શેરરોકાણકારોને હાથે લાગી નિરાશા, ઇશ્યૂ પ્રાઈઝથી નીચે લિસ્ટ થયા Landmark Carsના શેર

Landmark Cars share Price: પ્રીમિયમ ઑટોમોબાઈલ રિટેલર કંપની લેન્ડમાર્ક કાર્સ (Landmark Cars)ની લિસ્ટિંગ નબળી રહી છે. Landmark Carsના શેર BSE પર માત્ર 7 ટકા ડિસ્કાઇનટની સાથે 471 રૂપિયા પર લિસ્ટ થયો છે. જ્યારે NSE પર પણ Landmark Carsના શેરોની લિસ્ટિંગ 7 ટકા ડિસ્કાઉન્ટની સાથે 471 રૂપિયા પર થઈ છે. કંપનીના ઇશ્યૂ પ્રાઈઝ 506 રૂપિયા છે. Landmark Carsએ ઇશ્યૂથી 552 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેમાંથી 150 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ જાહેર કર્યા હતા.

Landmark Cars અંતિંમ દિવસ સુધી 3.06 ગુણો સબ્સક્રાઈબ થયો હતો. ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સએ આ આઈપીઓમાં સૌથી વધારે રસ બતાવ્યો હતો. આ આઈપીઓને કુલ 2,46,45,186 શેરો માટે બોલિયો મળી, જ્યારે ઑફર પર 80,41,805 શેર હતા. આવો જાણીએ કે લિસ્ટિંગથી પહેલા ગ્રે માર્કેટમાં આ આઈપીઓને લઇને કેવા સંકેત મળી રહ્યા છે.

Landmark Cars Listing: શું કરે રોકાણકાર?

જો તમે લાંબા સમય સુધી રોકાય શકે છે તે આ ઇશ્યૂમાં બન્યું રહેવું જોઈએ. કંપની નવા સ્ટોર ખોલી રહી છે. તેના સાથે વેચાણની સાથે માર્જિન પમ વધી રહ્યા છે. જેનો ફાયદો લૉન્ગ ટર્મ રોકાણકારોને મળી શકે છે.

LandMark Cars મર્સિડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફોક્સવેગન અને રેનૉડના ડીલર કંપની છે. તેની સાથે ભારતમાં અશોક લેલેન્ડની સાથે કંપનીના કમર્શિયલ વ્હીકલ ડીલરશિપ છે. નવા વહાનોના વોચાણની સાથે રિટેલ વેલ્યૂ ચેન પણ છે. કંપની આફ્ટર સેલ્સ સર્વિસ અને રિપેર, સેકેન્ડ ડેન્ડ વહાનોના વેચાણ સાથે થર્ડ પાર્ટી ઇન્શ્યોરેન્સ પ્રોડક્ટ પણ વેચવામાં મદદ કરે છે.

કંપનીનો ફોકસ પ્રીમિયમ અને લગ્ઝરી ઑટોમોટિવ સેગમેન્ટ પર છે. ક્રિલિસ રિસર્ચને આશા છે કે નાણાકીય વર્ષ 2022થી નાણાકીય વર્ષ 2027ની વચ્ચે કંપનીના પ્રીમિયમ સેગમેન્ટની ગ્રોથ 10-12 ટકા CAGRથી થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો