Get App

Protean eGov Technologiesએ IPOથી પહેલા એન્કર રોકાણકારો પાસેથી એકત્ર કર્યા 143.5 કરોડ રૂપિયા

IPO ક્લોઝ થયા બાદ 13 નવેમ્બર સુધી IPO શેરોનું અલૉટમેન્ટને અંતિમ રૂપ આપવામાં આવે છે. ઇક્વિટી શેર 16 નવેમ્બર સુધીમાં પાત્ર રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. IPO શેડ્યૂલ મુજબ, Protean eGov Technologies ના શેર 17 નવેમ્બરે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થઈ શકે છે. આ ઑફરમાં કંપનીના કર્મચારીઓ માટે 1.5 લાખ ઇક્વિટી શેરોને રિઝર્વ રાખવામાં આવ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 04, 2023 પર 1:32 PM
Protean eGov Technologiesએ IPOથી પહેલા એન્કર રોકાણકારો પાસેથી એકત્ર કર્યા 143.5 કરોડ રૂપિયાProtean eGov Technologiesએ IPOથી પહેલા એન્કર રોકાણકારો પાસેથી એકત્ર કર્યા 143.5 કરોડ રૂપિયા

Protean eGov Technologiesએ IPOથી પહેલા એન્કર રોકાણકારોથી 143.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એન્કર બુકમાં ભાગ લેવા વાળા મુખ્ય રૂપથી SBI લાઈફ ઈન્શ્યોરેન્સ, બડોદા BNP પરિબાસ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિડલા, સન લાઈફ ઈન્શ્યોરેન્સ કંપની, LIC મ્યુચ્યુઅલ ફંડ, Societe Generate જેવા નામ શામેલ છે. તેના સિવાય Astorne Capital VCC- Arven, GAM મલ્ટીસ્ટૉક-એમર્જિંગ માર્કેટ ઈક્વિટી, LC રેડિએન્સ ફંડ VCC, ACM ગ્લોબલ ફંડ VCC અને BCAD fundએ પણ એન્કર બુકમાં ભાલ લીધો. Protean eGov Technologiesની તરફથી BSE ને આપેલી સૂચનામાં કહ્યું છે કે કંપનીએ એન્કર ઇનવેસ્ટર્સને 792 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની કિમત પર 18,12,300 શેરોનું અલોકેશન ફાઈનલ કર્યો છે.

કંપનીએ કહ્યું છે બે ડૉમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડે કુલ 9 સ્કીમ્સના દ્વારા આપ્લાઈ કર્યું છે. Protean eGov Technologiesને પહેલા NSDL ઈ-ગનન્નેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામથી ઓળખાતી હતી. કંપની, સરકારની સાથે કોલેબોરેશનમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરે છે અને સિટીઝન સેન્ટ્રિક ઈ-ગવન્નેસ સૉલ્યૂશન્સ ડેવલપ કરે છે. આ ભારત સરકારના 7 મંત્રાલયોમાં 19 પ્રોજેક્ટ ડેવલપ અને ઈમ્પ્લીમેન્ટ કર્યું છે.

ક્યાર સુધી રહેશે બોલી લગવાની તક

Protean eGov Technologies IPO 6 નવેમ્બરે ખુલશે. રોકાણકારની પૈસે 8 નવેમ્બર સુધી બોલી લગાવાની તક રહેશે. IPO માટે પ્રાઈઝ બેન્ડ 752-792 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. Protean eGov Technologies ઉપરી પ્રાઈઝ બેન્ડ પર 61.91 લાખ ઈક્વિટી શેરોના IPOથી 490.3 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઈશ્યૂમાં ફક્ત ઑફર ફૉર સેલ રહેશે, જેના હેઠળ 360 વન સ્પેશલ અપૉર્ચ્યુનિટીઝ ફંડ, એનએસઈ ઈન્વેસ્ટમેન્ટ, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, ડૉયચે બેન્ક એજી અને યૂનિયન બેન્ક ઑફ ઈન્ડિયા સહિત ઘણા રોકાણકાર શેરોના વેચાણ માટે રાખવામાં આવશે. તેના માટે ઈશ્યૂના માધ્યમથી એકત્ર કર્યા સારા પૈસા, શેર વેચાણ કરવા વાળા શેરધરકોની પાસે જશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો