Nepal, Voting Age: નેપાળમાં વચગાળાની સરકારે મતદાનની ઉંમર 18થી ઘટાડી 16 વર્ષ કરી, Gen-Zને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો. વિદેશમાં રહેતા નેપાળીઓને પણ મતદાનનો અધિકાર મળશે. વધુ જાણો આ ઐતિહાસિક જાહેરાત વિશે.