Plane Crash: અફઘાનિસ્તાનના બદખ્ખાન ખાન વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મીડિયા હાઉસે માહિતી આપી હતી કે તે ભારતીય વિમાન હતું. જોકે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આ પ્લેન ભારતનું નથી. આ મોરોક્કોમાં નોંધાયેલું નાનું વિમાન છે.
અપડેટેડ Jan 21, 2024 પર 02:42