Latest News (લેટેસ્ટ ન્યૂઝ) | Moneycontrol
Get App

લેટેસ્ટ ન્યૂઝ

AAP-Congress Seat Sharing: કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રના બાગી સૂર, કહ્યું- હું કોઈપણ ભોગે ભરૂચથી ચૂંટણી લડીશ

AAP-Congress Seat Sharing: ફૈઝલ ​​પટેલે જણાવ્યું હતું કે, વિસ્તારની સતત કામગીરી અને વિસ્તારની લાગણીને કારણે આ બેઠક જીતી શકાય છે. પટેલ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.

અપડેટેડ Feb 27, 2024 પર 10:36