Stock Market Today: આજની વૈશ્વિક અને સ્થાનિક બજારની મહત્વપૂર્ણ ખબરો જાણો. NSE લોટ સાઇઝમાં ફેરફાર, GAIL ટેરિફ, Meesho IPO, Q2 GDP આંકડા, રશિયા-યુક્રેન શાંતિ યોજના અને FII/DII ફ્લો સહિતની 8 મુખ્ય બાબતો પર એક નજર. ટ્રેડિંગ કરતા પહેલા આ વિશ્લેષણ અવશ્ય જુઓ.
અપડેટેડ Nov 28, 2025 પર 09:49