India Russian oil: અમેરિકાના ઊર્જા સેક્રેટરી ક્રિસ રાઈટે ભારતને રશિયન તેલ ખરીદી પર વિચાર કરવાની સલાહ આપી, 50% ટેરિફ વચ્ચે સહયોગ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી. જાણો વધુ વિગતો.