ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગોલ્ડમેન સૅક્સ પણ ન્યૂજેન સોફ્ટવેરમાં હિસ્સો ધરાવે છે. ટ્રેન્ડલાઇનના ડેટા અનુસાર, જૂન 2025 સુધીમાં ગોલ્ડમેન સૅક્સ પાસે ન્યૂજેન સોફ્ટવેરના 3,111,859 શેર હતા, જે કંપનીમાં 2.20% હિસ્સો દર્શાવે છે.