Gold Rate 12 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે સોનાના ભાવમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે.