FTSE ઈંડેક્સમાં હેક્સાવેર ટેક, એમસીએક્સ, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ્સ, જેકે સિમેન્ટ, ચોલા હોલ્ડિંગ્સ, ગોડફ્રે ફિલિપ્સ, આઇઓબી અને નારાયણા હેલ્થ એફટીએસઇ ઇન્ડેક્સમાં પ્રવેશ કરશે.