ગુરુવારે એટલે કે 26 સપ્ટેમ્બર 2024ના રોજ, શેર ₹1,496.25ના બંધ ભાવની સામે ₹1,503.75 પર ખૂલ્યો હતો. આ પછી શેર ₹1,510ને પાર કરી ગયો. કંપનીએ તાજેતરમાં એક બોનસ શેર માટે એક આપ્યો હતો.