જો તમે નિવૃત્તિ પછી સ્થિર આવકનો સોર્સ ઇચ્છતા હો, તો આ ફંડ એક સારો ઓપ્શન બની શકે છે. જો તમે શેરબજારમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો, પરંતુ વધારે જોખમ લીધા વિના, તો આ ફંડ તમારા માટે યોગ્ય હોઈ શકે છે.