મજબૂત આર્થિક વાતાવરણ, સરકારની પોઝિટિવ પોલિસીઓ, ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ અને શેરબજારોમાં તેજી વચ્ચે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનું આકર્ષણ વધ્યું છે.