મલ્ટી એસેટ ફંડ્સ સંપૂર્ણ પોર્ટફોલિયો બનાવવા માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રોવાઇડ કરે છે. એસેટ ક્લાસમાં સંતુલિત એલોકેશન સતત અને સ્થિર રિટર્નની ખાતરી કરીને જોખમો ઘટાડે છે.