3:15 PM
Delhi MCD Election Results 2022: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 250 વોર્ડમાં બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે અંતિમ પરિણામો બહાર આવ્યા છે. દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ 134 સીટો મળી છે. જ્યારે ભાજપ 104 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે કોંગ્રેસને માત્ર નવ બેઠકો જ મળી હતી. જ્યારે અન્યને ત્રણ બેઠકો મળી છે.

