Gujarat Adhiveshan: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ન્યૂઝ18 ઈન્ડિયાના વિશેષ કાર્યક્રમ “ગુજરાત અધિવેશન”માં નેટવર્ક18ના એમડી અને ગ્રુપ એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે.

