Himachal Pradesh Exit Poll: આ એગ્ઝિટ પોલમાં અમે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે વિવિધ સર્વે એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ મુખ્ય એગ્ઝિટ પોલને એકસાથે રજૂ કરી રહ્યાં છીએ. હિમાચલમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે અને કોઈપણ પક્ષને બહુમતી માટે 35નો આંકડો જોઈએ.

