વાર્ષિક ધોરણે, દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR), મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR), બેંગલુરુ, પુણે, હૈદરાબાદમાં વેચાણમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ચેન્નાઈ અને કોલકાતામાં માંગમાં ઘટાડો થયો હતો.