Get App

Garlic Peeling Tips: 10 મિનિટ માં 1 કિલો લસણ ફોલવાની રીત, એકવાર અજમાવો આ મજેદાર ટ્રિક્સ

Garlic Peeling Tips: લસણના ફોતરા ઉતારવામાં ઘણો સમય લાગે છે, જો ઘરમાં કોઈ ફંકશન હોય તો જેને લસણના ફોતરા ઉતારવાનું કામ આપવામાં આવે છે તે ખૂબ જ નખરા બતાવે છે. ઘણા લોકો પોતાનું કામ છોડીને ભાગી જાય છે. એવામાં આજે અમે તમને કેટલીક એવી જ રસપ્રદ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે મિનિટોમાં લસણના ફોતરા કાઢી શકો છો.

MoneyControl Newsઅપડેટેડ Nov 15, 2023 પર 10:32 AM
Garlic Peeling Tips: 10 મિનિટ માં 1 કિલો લસણ ફોલવાની રીત, એકવાર અજમાવો આ મજેદાર ટ્રિક્સGarlic Peeling Tips: 10 મિનિટ માં 1 કિલો લસણ ફોલવાની રીત, એકવાર અજમાવો આ મજેદાર ટ્રિક્સ
Garlic Peeling Tips: મિનિટોમાં એક કિલોથી વધુ લસણના ફોતરા નીકળી જશે

Garlic Peeling Tips: રસોડામાં રસોઈ કરવી તો બધાને ગમે પરંતુ રસોઈના ટેસ્ટમાં વધારો કરનાર લસણ ફોલવામાં ખૂબ જ કંટાળો આવે.

લસણ ફોલતી વખતે વાર પણ એટલી જ લાગે અને તેના ફોતરાં પણ બહુ ઊડે..એ તો ઠીક પણ લસણ ફોલયા પછી હાથમાથી લસણની દુર્ગંધ તો કેટલાય કલાક સુધી આવે જેનો સૌથી મોટો કંટાળો.

તો ચાલો આજે અમે તમને લસણ ફોલવાની કેટલીક એવી ટિપ્સ વિષે જણાવીશું જેનાથી નહી ફોતરાં ઊડે કે નહી હાથમાં લસણની ગંધ આવશે.

મિનિટોમાં એક કિલોથી વધુ લસણના ફોતરા નીકળી જશે

બધા સમાચાર

+ વધુુ વાંચો