Diabetes Warning Sign In The Morning: શું સવારે ઉઠતાવેંત તમને પણ થાય છે આવી સમસ્યા? શું સવારે ઉઠતાની સાથે તમે પણ અનુભવો છો આવી તકલીફ? જાણી લો જો તમને પણ આવી તકલીફ હોય તો સમજો કે માથે ઉભી છે મોટી તકલીફ. ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેના પરિવારમાં ડાયાબિટીસ ન હોય. આ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, તે મનુષ્ય માટે સાયલન્ટ કિલરથી ઓછી નથી.

