રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે આપણા શરીર માટે પંચામૃત જેવું કામ કરે છે. તમને જણાવી દઈએ કે 5 મસાલાને મિક્સ કરીને ખાવામાં આવે છે, તેથી તેનું નામ પંચામૃત રાખવામાં આવ્યું છે.