Dairy Prodycts: ડેરી ઉત્પાદનો કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, પોટેશિયમ અને વિટામિન ડી જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે, પરંતુ વધુ પડતા સેવનથી હૃદય રોગ થઈ શકે છે.