દરરોજ આપણે કેક, બિસ્કીટ, ચા, મીઠાઈઓ, આઈસ્ક્રીમ, ખીર અને સોફ્ટ ડ્રિંક્સ દ્વારા અતિશય ખાંડનું સેવન કરીએ છીએ. વધુ પડતી ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. આ સ્થૂળતા તરફ દોરી શકે છે.