Long Weekend 2024: 2024એ લોકો માટે એક ઉત્તમ વર્ષ છે જેઓ લોન્ગ વિકેન્ડની મુસાફરીને પસંદ કરે છે. જો તમે ફૂડ લવર, આઉટડોર પ્રેમી અથવા પ્રકૃતિ પ્રેમી છો, તો ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો. નવા વર્ષમાં ઘણા લાંબા વીકએન્ડ છે, તેથી જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો હવેથી જ તમારો પ્લાન બનાવી લો જેથી છેલ્લી ક્ષણે તમને ફ્લાઈટ્સ કે હોટલમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

