Lok Sabha Election 2024: ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવાના મૂડમાં દિલ્હી હાઈકમાંડ હોવાનું લાગી રહ્યું છે, પાંચ નેતાઓના નામ આવ્યાં છે સામે.